આવર્તન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આવર્તન

નપુંસક લિંગ

  • 1

    ગોળ ફરવું તે.

  • 2

    વારંવાર ફરી ફરી કરવું તે (પારાયણ).