આવર્તવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આવર્તવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ફરવું; ચક્રાકારે ઘૂમવું.

  • 2

    ફરી ફરી આવવું.

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ભેટવું; બાથમાં લેવું.

મૂળ

सं. आवृत्