આવરદા બહુ લાંબો છે ની ગુજરાતીમાં વ્યાખ્યા

આવરદા બહુ લાંબો છે

  • 1

    કોઈને સંભારતાં તે આવી પહોંચે ત્યારે બોલાતો ઉદ્ગાર.