આવરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આવરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઢાંકવું; આચ્છાદવું.

  • 2

    વ્યાપવું.

  • 3

    રૂંધવું; ઘેરવું.

મૂળ

सं. आवृ, प्रा. आवर