આવરિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

આવરિત

વિશેષણ

  • 1

    આવરણ પામેલું; આવૃત; ઢંકાયેલું.

  • 2

    સમાવિષ્ટ.

મૂળ

सं.