ગુજરાતી માં આવરોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આવરો1આવરો2

આવરો1

પુંલિંગ

  • 1

    આવક.

  • 2

    માસિક આવકજાવકની ખાતાવર નોંધપોથી.

ગુજરાતી માં આવરોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આવરો1આવરો2

આવરો2

પુંલિંગ

  • 1

    (માંદગીમાંથી ઊઠયા બાદ થતો) ખાવાનો ભભડાટ કે લાલસા.