આવરોજાવરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

આવરોજાવરો

પુંલિંગ

  • 1

    આવવું અને જવું તે; અવરજવર.

  • 2

    આવકજાવક; ઊપજખર્ચ.

મૂળ

'જવું' પરથી`