આવવું તેવા જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આવવું તેવા જવું

  • 1

    ઊભું ઊભું આવી જવું.

  • 2

    જેવા આવવું તેવા જ (કોરાને કોરા-વગર ઇરાદે કે કામ સધાયે-ફોગટ ફેરો ખાઈને, અથવા જે રસ્તે આવવું તે રસ્તે) પાછા ફરવું.