આવેષ્ટન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આવેષ્ટન

નપુંસક લિંગ

  • 1

    વીંટી વળનારી વસ્તુ; વેષ્ટન (ગલેફ, પરબીડિયું, 'રૅપર', આચ્છાદન ઇ૰ જે હોય તે).

  • 2

    વાડ; કોટ.

મૂળ

सं.