આવસથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આવસથ

પુંલિંગ

 • 1

  ઘર.

 • 2

  ધર્મશાળા.

 • 3

  અગ્નિશાળા; અગ્નિહોત્ર કરવાનું સ્થાન.

નપુંસક લિંગ

 • 1

  ઘર.

 • 2

  ધર્મશાળા.

 • 3

  અગ્નિશાળા; અગ્નિહોત્ર કરવાનું સ્થાન.

મૂળ

सं.