આવાગમન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આવાગમન

નપુંસક લિંગ

  • 1

    આવવું ને જવું તે.

  • 2

    અવતરવું અને મરવું તે.

મૂળ

આવ+ગમન