આવિર્ભૂત ની ગુજરાતીમાં વ્યાખ્યા

આવિર્ભૂત

વિશેષણ

  • 1

    પ્રગટ થયેલું; પ્રકાશિત.

  • 2

    ઉત્પન્ન થયેલું; અવતરેલું.

મૂળ

सं.