આવિર્ભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આવિર્ભાવ

પુંલિંગ

  • 1

    બહાર નીકળવું કે પ્રગટવું તે.

  • 2

    અવતાર; જન્મ.

મૂળ

सं.