આવિષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આવિષ્ટ

વિશેષણ

  • 1

    પેઠેલું.

  • 2

    વળગેલું; ભરાયેલું (ભૂત ઇત્યાદિ).

  • 3

    આવેશયુક્ત.

મૂળ

सं.