આવી જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આવી જવું

 • 1

  આવીને ઊભા ઊભા પાછા જવું; આંટો મારી જવું.

 • 2

  આવી પહોંચવું. ઉદા૰ તે તરત પાછો આવી ગયો.

 • 3

  બંધબેસવું; ગોઠવાઈ જવું સમાવું ઇ૰.

 • 4

  લડવા તૈયાર થવું; લડી પડવું.