ગુજરાતી

માં આશની 2 મુખ્ય વ્યાખ્યા છે: આશ1આશુ2

આશ1

સ્ત્રીલિંગ

 • 1

  પદ્યમાં વપરાતો આશા; ઉમેદ; ઇચ્છા; ધારણા.

 • 2

  વિશ્વાસ; આસ્થા.

 • 3

  આશિષ; દુવા; આશીર્વાદ.

ગુજરાતી

માં આશની 2 મુખ્ય વ્યાખ્યા છે: આશ1આશુ2

આશુ2

વિશેષણ

 • 1

  શીઘ્ર; ઉતાવળું.

મૂળ

सं.