આશંકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

આશંકા

સ્ત્રીલિંગ

  • 1

    શંકા; વહેમ.

આશકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

આશકા

સ્ત્રીલિંગ

  • 1

    આશિકા; દેવની આરતી, ભસ્મ ઇત્યાદિ લેવાં તે.