આશ્ચર્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

આશ્ચર્ય

નપુંસક લિંગ

  • 1

    નવાઈ; અચંબો.

  • 2

    આશ્ચર્યકારક બનાવ; ચમત્કાર.

મૂળ

सं.