આશુતોષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આશુતોષ

વિશેષણ

  • 1

    જલદી સંતુષ્ટ થઈ જાય એવું.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એવો દેવ-શંકર; મહાદેવ.