આશ્રમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આશ્રમ

પુંલિંગ & પુંલિંગ

 • 1

  વિસામાનું સ્થાન; રહેઠાણ.

 • 2

  વિશ્રાંતિ.

 • 3

  સાધુનો નિવાસ; તપોવન; પર્ણકુટી.

 • 4

  જીવનનો વિભાગ (બ્રહ્મચર્ય, ગૃહસ્થાદિ ચાર વિભાગમાંનો કોઈ પણ).

 • 5

  છાત્રાલય સાથેની શાળા-મહાશાળા.

 • 6

  રાષ્ટ્રીય યા ધાર્મિક હિલચાલનું મથક.

મૂળ

सं.