આશરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

આશરો

પુંલિંગ

  • 1

    આશ્રય; છત્રછાયા.

  • 2

    આધાર; ટેકો; આલંબન.

  • 3

    અડસટ્ટો; અંદાજ; સુમાર.

મૂળ

सं. आश्रय