આશ્વાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આશ્વાસ

પુંલિંગ

  • 1

    દિલાસો; સાંત્વન; અભયદાન.

  • 2

    છુટકારાનો-નિવૃત્તિનો શ્વાસ લેવો તે.

  • 3

    કથાનો વિભાગ; સર્ગ.

મૂળ

सं.