આશ્વાસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આશ્વાસવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    આશ્વાસન આપવું.

  • 2

    નિવૃત્તિનો-છુટકારાનો દમ ખેંચવો.