આશાઢા ની ગુજરાતીમાં વ્યાખ્યા

આશાઢા

સ્ત્રીલિંગ

  • 1

    વીસમું અને એકવીસમું નક્ષત્ર (પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા).

  • 2

    અષાઢ માસમાં ગર્જતી વાદળીઓનો સમૂહ.