ગુજરાતી

માં આશાબંધની 2 મુખ્ય વ્યાખ્યા છે: આશાબંધ1આશાબંધું2

આશાબંધ1

પુંલિંગ

 • 1

  આશાનું બંધન; આશાનો તંતુ.

 • 2

  આકીન; વિશ્વાસ.

ગુજરાતી

માં આશાબંધની 2 મુખ્ય વ્યાખ્યા છે: આશાબંધ1આશાબંધું2

આશાબંધું2

વિશેષણ

 • 1

  આશાબંધ; આશાવાળું.

વિશેષણ

 • 1

  આશાવાળું.

 • 2

  વિશ્વાસુ.