આશાભંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આશાભંગ

પુંલિંગ

  • 1

    આશાનું ભાંગી જવું તે.

વિશેષણ

  • 1

    ભગ્નાશ; નાઉમેદ; હતાશ.