આંસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંસ

પુંલિંગ

  • 1

    ધરી.

મૂળ

सं. अक्ष

આંસુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંસુ

નપુંસક લિંગ

  • 1

    અશ્રુ; આંખોમાંથી દુઃખ કે હર્ષ વખતે ટપકતાં ટીપાં.

મૂળ

सं. अश्रु, प्रा. असु