આસંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આસંગ

પુંલિંગ

  • 1

    આસક્તિ.

  • 2

    સમાગમ; સંભોગ.

  • 3

    કર્તૃત્વાભિમાન.

મૂળ

सं.