આંસુઢાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંસુઢાળ

વિશેષણ

  • 1

    આંખમાંથી આંસુ પાડે એવું.

સ્ત્રીલિંગ

  • 1

    ઘોડાની એક જાત.