આસ્તે ની ગુજરાતીમાં વ્યાખ્યા

આસ્તે

અવ્યય

  • 1

    ધીમે.

  • 2

    'ઊભું રાખો', 'ધીમું કરો' એમ સૂચવતો ઉદ્ગાર.

મૂળ

फा. आहिस्तह