આસ્તેકૂચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આસ્તેકૂચ

સ્ત્રીલિંગ

  • 1

    ધીમી ચાલ.

  • 2

    (કવાયતમાં) ધીમે ચાલવા અપાતા હુકમનો બોલ.