આસ્તર ની ગુજરાતીમાં વ્યાખ્યા

આસ્તર

પુંલિંગ

 • 1

  પાથરવું-બિછાવવું તે.

 • 2

  પાથરણું; ગાલીચો.

 • 3

  ચાદર.

 • 4

  ઢાંકણ; ઓઢો.