આસ્તરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આસ્તરણ

નપુંસક લિંગ

  • 1

    પાથરવું-બિછાવવું તે.

  • 2

    પાથરણું; ગાલીચો.

  • 3

    ચાદર.

  • 4

    ઢાંકણ; ઓઢો.