આસ્તેવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આસ્તેવાદ

પુંલિંગ

  • 1

    આસ્તે આસ્તે-ઝટ નહિ, -એ રીતે કાંઈ (સુધારા ઇ૰ કામ) કરવામાં માનતો વાદ.