આસેતુહિમાલય ની ગુજરાતીમાં વ્યાખ્યા

આસેતુહિમાલય

અવ્યય

  • 1

    સેતુબંધ રામેશ્વરથી માંડી હિમાલય સુધી; ઉત્તરથી દક્ષિણ.

મૂળ

सं.