આસ્તે રહીને ની ગુજરાતીમાં વ્યાખ્યા

આસ્તે રહીને

  • 1

    ધીમેથી; જાળવીને.

  • 2

    ખાસ જણાય નહિ એવી રીતે યુક્તિથી; ચૂપચાપ.