આસ્થા ની ગુજરાતીમાં વ્યાખ્યા

આસ્થા

સ્ત્રીલિંગ

  • 1

    આદર; માન.

  • 2

    શ્રદ્ધા; આકીન.

  • 3

    મૂડી; પૂંજી.

મૂળ

सं.