આસંદ્રો ની ગુજરાતીમાં વ્યાખ્યા

આસંદ્રો

પુંલિંગ

  • 1

    એક ઝાડ; આસૂંદરો (એનાં પાન બીડી વાળવામાં ખપ લાગે છે.).

મૂળ

સર૰ म. अ-आपटा, सं. अश्मन्तक

આસૂંદરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

આસૂંદરો

પુંલિંગ

  • 1

    એક ઝાડ.

મૂળ

જુઓ આસંત્રો