આસન માંડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આસન માંડવું

  • 1

    બેઠક કે પડાવ જમાવવો; અડ્ડો લગાવીને બેસવું.

  • 2

    આસનિયું ગોઠવવું.