આસ્પદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આસ્પદ

નપુંસક લિંગ

  • 1

    સ્થાન; જગા.

વિશેષણ

  • 1

    લાયક; પાત્ર (સમાસને અંતે) ઉદા૰ શોભાસ્પદ.

મૂળ

सं.