આસ્ફોટણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આસ્ફોટણ

નપુંસક લિંગ

 • 1

  થાબડવું-પોલે હાથે (હાથના કોણીના ઉપલા ભાગ પર) ઠોકવું તે.

 • 2

  ઊપણવું તે.

 • 3

  પ્રગટ-જાહેર કરવું તે.

 • 4

  ભડાકા-ધડાકા સાથે ફૂટવું તે.

મૂળ

सं.