આસમાની સુલતાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

આસમાની સુલતાની

સ્ત્રીલિંગ

  • 1

    ચડતીપડતી.

  • 2

    આસમાની કે સુલતાની; અણધારી આફત અથવા કોપ (કુદરતી).