આસરડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આસરડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    અવાજ થાય એવી (અશિષ્ટ) રીતે ખાવું.

મૂળ

'આહરડવું'નું શિષ્ટ માનેલું રૂપ? જુઓ તે શબ્દ