આસ્રવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આસ્રવ

પુંલિંગ

 • 1

  દુઃખ; પીડા.

 • 2

  સ્રાવ.

 • 3

  જૈન
  કર્મનું આત્મામાં દાખલ થવું તે કે તેના નિમિત્તરૂપ પાપપ્રવૃત્તિ.

મૂળ

सं.