આસવન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આસવન

નપુંસક લિંગ

પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  • 1

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    આસવ કાઢવો તે; 'ડિસ્ટિલેશન'.