ગુજરાતી

માં આસામીની 2 મુખ્ય વ્યાખ્યા છે: આસામી1આસામી2

આસામી1

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  માણસ; વ્યક્તિ.

 • 2

  દેણદાર.

 • 3

  પૈસાદાર-પ્રતિષ્ઠિત માણસ.

 • 4

  ઘરાક; અસીલ.

ગુજરાતી

માં આસામીની 2 મુખ્ય વ્યાખ્યા છે: આસામી1આસામી2

આસામી2

પુંલિંગ

 • 1

  આસામ પ્રાંતનો વતની.

સ્ત્રીલિંગ

 • 1

  આસામ પ્રાંતની ભાષા.