આસિસ્ટંટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આસિસ્ટંટ

વિશેષણ

  • 1

    મદદનીશ; હાથ નીચેનું.

પુંલિંગ

  • 1

    એવી વ્યક્તિ.

મૂળ

इं. ઍસ્ટિસ્ટંટ