આસો ની ગુજરાતીમાં વ્યાખ્યા

આસો

પુંલિંગ

  • 1

    વિક્રમ વર્ષનો છેલ્લો મહિનો.

મૂળ

सं. अश्वयुज्, प्रा. आसोअ