આસોપાલવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આસોપાલવ

પુંલિંગ

  • 1

    એક ઝાડ (જેનાં પાનનું તોરણ બને છે.).

મૂળ

सं. अशोक. प्रा. आसोअ + पल्लव