ગુજરાતી

માં આહતિની 2 મુખ્ય વ્યાખ્યા છે: આહતિ1આહુતિ2

આહતિ1

સ્ત્રીલિંગ

 • 1

  હનન; પ્રાણ લેવો તે.

 • 2

  મારવું તે; ફટકો.

 • 3

  ગણિતશાસ્ત્ર​
  ગુણવું તે.

મૂળ

सं.

ગુજરાતી

માં આહતિની 2 મુખ્ય વ્યાખ્યા છે: આહતિ1આહુતિ2

આહુતિ2

સ્ત્રીલિંગ

 • 1

  હોમવું તે.

 • 2

  હોમવાનું દ્રવ્ય-વસ્તુ; બલિદાન.

મૂળ

सं.